સ્વાગત..

મારા બ્લોગ “કનકવો” ઉપર રોજ જે “ટપકું” મુકું છું તેનો સંગ્રહ એકસાથે થઇ શકે તે માટે આ બ્લોગ શરુ કર્યો છે. આશા છે આપનો સહકાર હંમેશાની જેમ જ મળી રહેશે.

આભાર સહ,

જય ત્રિવેદી

Advertisements

About જય ત્રિવેદી

"કનકવો" - ઈન્ટરનેટ અને અન્ય આકાશમાં ઉડતા રંગોનો સંગ્રહ
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

14 Responses to સ્વાગત..

 1. ટપકાંઓ માટે નવો બ્લોગ ચાલુ કર્યો…ખુબ સરસ…
  મારા જેવાને ક્યારેક નવરાશે વાંચવા કામ લાગશે…રોજ મુકાતા આપના ટપકાં એકદમ સરસ હોય છે જેની વાત પણ મે ‘કનકવા’ પર પણ કરી હતી…
  આભાર.
  -નટખટ

  • કનકવો (Jay's Blog) કહે છે:

   આભાર સોહમભાઈ,
   એક તો ટપકાનાં ચિત્રો સ્પેસ રોકે છે એટલે જુદો બ્લોગ સારો. બીજું “કનકવો” પર ટપકાનું વિજેટ છે તેથી રોજ જ્યારે ટપકું બદલાઈ જાય ત્યારે જુનું ટપકું ખોવાઈ જતું હતું તેથી થયું કે બીજા કોઈને રસ પડે કે ન પડે પણ મારે પોતાને માટે આવો એક સંગ્રહ તૈયાર થાય તો સારું તેથી આ બ્લોગ વિચાર્યો.
   જય

 2. રાજની ટાંક કહે છે:

  આ કાર્ય ગમ્યું .રજૂઆત લાજવાબ.

 3. રૂપેન પટેલ કહે છે:

  જયભાઈ દરરોજ એક સુંદર સુવિચાર મુકો છો . આ સદંતર ચાલુ રાખજો જેથી વાચકોને કંઈ નવું જાણવા મળે .સુવિચાર મુકવાની આપની પદ્ધતિ પણ સરસ છે .

 4. રૂપેન પટેલ કહે છે:

  જયભાઈ આપ રંગટપકા નો એક સ્લાઈડ શો બનાવી સાઈડ વિજેટ માં મૂકી શકો છો . વાચકો સરળ અને સરસ રીતે તમામ રંગટપકા વાંચી શકે .જયભાઈ આપ ઉદાહરણ તરીકે કાન્તીભાઈ ના બ્લોગની મુલાકાત લો . http://gayatrigyanprasad.org/ તેમાં સોનેરી સુત્રો જે રીતે મુક્યા છે તેમ આપ મુકી શકશો .

  • તમારી વાત તો સાચી છે, પણ આ ટપકાં નો સ્લાઈડ શો મુક્વા માટે એ બધા તૈયાર હોવા જોઇએ ને? હું તો રોજ એક ઇમેજ બનાવું છું તેથી રોજ એને સ્લાઈડ શો માં ઉમેરવાનું થોડું કડાકુટ વાળું થઈ જાય અને સમય વધારે લાગે તેથી મુશ્કેલ છે. કૈ ઓટોમેટીક રસ્તો હોય તો બતાવશો કે જેથી નવા ટપકાં આપમેળે શોમાં ઉમેરાઈ જાય.
   આભાર.

   • જયભાઈ, ઉપર તે એક મસ્ત સવાલ કર્યો:
    “ઓટોમેટીક રસ્તો હોય તો બતાવશો કે જેથી નવા ટપકાં આપમેળે શોમાં ઉમેરાઈ જાય….”

    ને મારામાં જવાબ ફૂટી નીકળ્યો. લ્યો ત્યારે..

    આવી જાવ: http://goo.gl/AzDCf

    એમાં રહેલો જવાબ બરોબર ધ્યાનથી વાંચશો. પછી અમલ કરજો. વાત સ્માર્ટ-વર્કની છે માટે શરૂઆત હાર્ડ-વર્કથી કરવી પડશે. જાવ ફતેહ કરો.

   • આભાર મુર્તઝાભાઈ,
    જો કે એ જે લીંક છે તેમાં PHP અને javascript નો ઉપયોગ કરેલો છે અને મારો ખ્યાલ છે ત્યાં સુધી વર્ડપ્રેસ ફ્રી ટેમ્પ્લેટ માં એ કસ્ટમ સ્ક્રીપ્ટની સગવડ આપતું નથી. પણ છતાં પાકું તો પુરતા હાર્ડવર્ક પછી જ કહી શકાય. 🙂

 5. ભાઈ, આજના ‘રંગટપકાં’ માં મુકેલી એક્વેરિયમની જ ફક્ત ઈમેજ (ક્વોટ વગરની) મને ઈમેઈલમાં મોકલાવી શકશે?

  I want to show you something for your betterment, if you wish!

  To Your Success…
  મુર્તઝા.

 6. જયભાઈ,

  બ્રામ્હીન બચ્ચા always સચ્ચા. તમારો વિચાર કરવાનો જે અભિગમ છે તે મને ગમે છે. અને ભાઈ એક ઓર બ્રામ્હીન તમારી સંગતે આવી ગયો છે. સુવિચાર ના સંગ્રહ રૂપી આ નવો ઉપગ્રહ ગુજરાતી બ્લોગ અવકાશ માં તરતો મુક્યો છે, તે હંમેશા ચમકતો રહે તેવી શુભેચ્છા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s